Gujarat/
રાજકોટમાં અરવિંદ રૈયાણી સામે પાટીદારોમાં રોષ, અગાઉ રૈયાણીની ઓડિયો ક્લિપ થઇ વાયરલ, રાજકોટ પૂર્વનાં ધારાસભ્ય છે અરવિંદ રૈયાણી, ઓડિયો ક્લિપ બાદ મેસેજ થયાં વાયરલ, પાટીદારોનો રોષ મેસેજમાં આવ્યો સામે, ઓડિયો ક્લિપમાં અપશબ્દનો થયો હતો પ્રયોગ, વિઠ્ઠલ રાદડીયા,નરેશ પટેલ મુદ્દે હલકી માનસિકતાનો આરોપ, મંતવ્ય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની નથી કરતું પુષ્ટિ
