Gujarat/
રાષ્ટ્રપતિ ગુજરાત વિધાનસભાને કરશે સંબોધિત, 24 માર્ચે સવારે 11 વાગ્યે વિ.સભામાં સંબોધન, વિધાનસભાને પહેલીવાર રાષ્ટ્રપતિ કરશે સંબોધિત, 24 માર્ચથી રાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે, જામનગર-દ્વારકાની પણ મુલાકાત લેશે
