મોરબી પુલ હોનારત/
મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનાનો મામલો જયસુખ પટેલના જામીનની આજે સુનાવણી જયસુખ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે કરાઇ અરજી મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સુનાવણી
