Earthquake/ પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયા ભૂકંપના આંચકા

પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભુકંપના આંચકા ગ્રામ્ય વિસ્તારમાં 2.5ની તીવ્રતાના અનુભવાયા 2 આંચકા અડવાણા,સોઢાણા, ભોમિયાવદરમાં અનુભવાયા આંચકા લોકો ઘરની બહાર દોડી ગયા ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ ભૂકંપનું કેન્દ્રબિંદુ અડવાણા સોરઠી ડેમ નજીક નોંધાયું મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ […]

Breaking News

પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભુકંપના આંચકા
ગ્રામ્ય વિસ્તારમાં 2.5ની તીવ્રતાના અનુભવાયા 2 આંચકા
અડવાણા,સોઢાણા, ભોમિયાવદરમાં અનુભવાયા આંચકા
લોકો ઘરની બહાર દોડી ગયા ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ
ભૂકંપનું કેન્દ્રબિંદુ અડવાણા સોરઠી ડેમ નજીક નોંધાયું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…