Gujarat/ સુરેન્દ્રનગરઃ સોશિયલ મીડિયામાં ઓડીયો વાયરલ, કોંગ્રેસના જ આગેવાનો કોંગ્રેસ પતાવે છે, કોંગ્રેસ આગેવાન વચ્ચે વાતચીતનો ઓડીયો, હળવદ અને સુરેન્દ્રનગરના આગેવાન વચ્ચેનો ઓડીયો, હાર્દિક પટેલ મામલે ઓડીયોમાં થઇ ચર્ચા, કોંગ્રેસના આગેવાને આપી મનોજ પનારાને ગોળો, હાલ ચુંટણી આવેતો કોંગ્રેસને 20 સીટો પર ન મળે, મંતવ્ય ન્યૂઝ આ ઓડિયોની નથી કરતું પુષ્ટિ

Breaking News