Gujarat/
પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો, પેટ્રોલ પ્રતિ લીટર 80 પૈસાનો વધારો, ડીઝલ પ્રતિ લીટર 82 પૈસાનો વધારો, પેટ્રોલનો નવો ભાવ 96.67 રૂપિયા, પેટ્રોલનો જૂનો ભાવ 95.87 રૂપિયા, ડીઝલનો નવો ભાવ 90.73 રૂપિયા, ડીઝલનો જૂનો ભાવ 89.91 રૂપિયા
