New Delhi News/ આકાશવાણી ખાતેથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય સાંસદોની અટકાયત

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત

India Breaking News
rahul gandhi

New Delhi News: દિલ્હી પોલીસ દ્વારા આકાશવાણી ખાતેથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)અને અન્ય સાંસદોની અટકાયત કરવામાં આવી છે. ઘટનાને પગલે સ્થળ પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા રાહુલ ગાંધી સહિત અન્ય સાંસદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે રાજધાનીમાં રાજકીય માહોલ ગરમાયો છે.

Rahul Gandhiની અટકાયતથી  રાજકીય ગરમાવો

આકાશવાણી ભવન (Akashvani Bhavan)બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન લગભગ 5 કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. વિરોધ કરી રહેલા નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સ્થળ પર 3,000થી વધુ જવાનો તૈનાત કર્યા હતા.

ચૂંટણી પ્રક્રિયા અને મતદારોના હકોને લઈને INDIA ગઠબંધનના નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે દિલ્હીનું રાજકીય વાતાવરણ ગરમાયું હતું.


આ પણ વાંચો: SIR વિવાદ: રાહુલ ગાંધીની અટકાયત, કોંગ્રેસે બસ રોકી

આ પણ વાંચો: SIR વિવાદ : દિલ્હીમાં વિપક્ષનો વિરોધ, રાહુલ ગાંધી બેરિકેડ પર ચઢ્યા

આ પણ વાંચો: સોનિયા-રાહુલ ગાંધીથી લાલુ યાદવ સુધીની મુશ્કેલી વધશે? EDના નવા એક્શનથી હલચલ!