Gujarat/ અમદાવાદમાં આજે IMA ખાતે ઉપવાસ આંદોલન , મિક્ષોપેથીના વિરોધમાં આજે ડૉક્ટરોની ભૂખ હડતાળ , શહેરના આશ્રમરોડ ખાતે IMA ખાતે કરાશે હડતાળ , આર્યુર્વેદની ડિગ્રી ધરાવનારને સર્જરીની છૂટનો વિરોધ , સરકારની નીતિનો 29 હજાર ડૉક્ટરો કરશે વિરોધ

Breaking News