International/
જર્મનીમાં કોરોનાનો ડરામણો રેકોર્ડ, 24 કલાકમાં જ પોણો લાખથી વધુ કેસ, 48 કલાકમાં જર્મનીમાં દોઢ લાખ કેસ, યુકેમાં પણ કોરોનાનો કોહરામ યથાવત, 24 કલાકમાં યુકેમાં 47 હજારથી વધુ કેસ, યુકેમાં કુલ કેસ પહોંચ્યાં એક કરોડને પાર, રશિયામાં 24 કલાકમાં 33 હજારથી વધુ કેસ, પોલેન્ડમાં 24 કલાકમાં 28 હજારથી વધુ કેસ, બેલ્જિયમમાં 24 કલાકમાં 23,350 નવા કેસ, સમગ્ર યુરોપમાં કોરોનાનો નોનસ્ટોપ હાહાકાર
