India/
26/11 મુંબઇ આતંકી હુમલાની આજે 13મી વરસી, મુંબઇમાં ગેટ વે ઓફ ઇન્ડિયા પર શહીદોને શ્રદ્ધાંજલિ, 60 કલાક સુધી આંતકીઓએ મુંબઈને લીધું હતું બાનમાં, 10 આતંકીઓએ 164ને મોતને ઘાટ ઉતાર્યા હતા, તાજ હોટલ, છત્રપતિ ટર્મિનસમાં ખેલાયો હતો ખૂની ખેલ
