જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂ ના સફારી પાર્કમાં સિંહોને જોવા માટે પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ઐતિહાસિક સકરબાગના પ્રાણી સંગ્રહાલયમાં 800થી વધુ પ્રાણીઓનો વસવાટ છે. જેમાં 80 સિંહો, 70 દિપડાઓ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સહેલાણીઓનું કેવું છે કે અહીં ગીર જેવી અનુભૂતિ થાય છે. જંગલમાં જે રીતે સિંહના દર્શન થતા હોય છે એ જ રીતે આ સફારી પાર્કમાં પણ સિંહો સહિતના વન્ય પ્રાણીઓ જોવા મળે છે. જ્યારે મોટી સંખ્યામાં સહેલાણીઓ જુનાગઢ સકરબાગ ઝૂ ના સફારી પાર્કની મુલાકાત લઈ રહ્યા છે.
- સકરબાગ ઝૂમાં 800થી વધુ પ્રાણીઓ
- સક્કરબાગ ઝૂમાં 80 સિંહો,70 દિપડામો વસવાટ
ઐતિહાસિક જુનાગઢ સક્કરબાગ ઝૂના સફારી પાર્કમાં સિહોને જોવા માટે પ્રતિ વર્ષ બાદ લાખથી વધુ જેટલા સહેલાણીઓ ઉમટી રહ્યા છે. સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો અહીં મોટી સંખ્યામાં રાખવામાં આવ્યા છે.
૧૮૬૩ થી નિર્માણ પામેલ સકકરબાગ ઝુમાં નવાબી સમયની ઇમારતનું જતન કરવામાં આવ્યુ છે, નવીનીકરણ કરાયુ છે. સાવજોથી જાણીતા ગિરનાર – સાસણ વચ્ચે જૂનાગઢમાં આવેલુ વન વિભાગ હસ્તકનું સકકરબાગ પ્રાણી સંગ્રહાલય પણ અતિ લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે. અહીં બે સેટઅપમાં ઝૂ છે. એક છે પાંજરામાં પૂરાયેલા પ્રાણીનું ઝુ અને બીજુ છે ૫૦ હેકટરના વિસ્તારમાં ફેલાયેલુ જંગલ, આ જંગલમાં સાત કિમી સુધીની સફારી ઝુની મુસાફરી બસમાં કરવામાં આવે છે. કહેવાય છે કે કદાચ સાસણમા સિંહ જોવા મળે કે ન મળે પરંતુ સકકરબાગ ઝુના સફારી પાર્કમાં તો સિંહ અચૂક જોવા મળશે જ. અને એટલે જ સકકરબાગના ઝુના પીંજરામાં પૂરાયેલા અને જંગલમાં ખુલ્લા ફરતાં સિંહોને જોવા માટે પ્રતિ વર્ષ ૧૨ લાખ જેટલા સહેલાણીઓ ઉમટતા હોવાનું આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યુ હતું…
ઐતિહાસિક સકરબાગના પ્રાણી સંગ્રહાલયમાં 800 થી વધુ પ્રાણીઓ નો વસવાટ છે, જેમાં એસી સિંહો 70 દિપડાઓ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે સહેલાણીઓનું કેવું છે કે અહીં ગીર જેવી અનુભૂતિ થાય છે જંગલમાં જે રીતે સિંહના દર્શન થતા હોય છે એ જ રીતે આ સફારી પાર્કમાં પણ સિંહો સહિતના વન્ય પ્રાણીઓ જોવા મળે છે જ્યારે મોટી સંખ્યામાં સહેલાણીઓ જુનાગઢ સકરબાગ ઝૂ ના સફારી પાર્કની મુલાકાત લઈ રહ્યા છે. આમ જુનાગઢ સકરબાગ ઝૂમાં પ્રતિ વર્ષે બાર લાખથી વધુ સહેલાણીઓ સિંહ સહિતના વનીપ્રાણીઓ નિહાળીને આનંદ અનુભવી રહ્યા છે.
Child sexual abuse / દેશમાં બાળકો મોટી માત્રમાં જાતીય શોષણનો બની રહ્યા છે શિકાર, આ રાજ્યમાં નોધાયા સૌથી વધુ
