BREAKING :
- એ.કે.જોતિનું પત્રકાર પરિષદમાં સંબોધન
- ભય વિના ચૂંટણી થાય તેવી રજૂઆત
- નવી મતદાર યાદી મુજબ થશે મતદાન
- ચૂંટણી કમિશનર એ.કે. જોતિની પ્રેસ
- ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ
- વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી શક્યતા
- મતદાન યાદીમાં ગરબડ ના થાય તેનું રખાશે ધ્યાન
- તમામ પક્ષો સાથે બેઠક કરાઈ
- ગુજરાતમાંં 4 કરોડ 33 લાખ મતદાર
- નાણાંનો વ્યય ન થાય તેની માંંગ
- મુખ્ય ચૂંટણી કમિશનરનું નિવેદન
- પોલીસ ચૂંટણીમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવે