Gujarat/ રાજ્ય સરકારના કર્મચારીઓને મોટી ભેટ, સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, સ્વતંત્રતા પર્વ પર મુખ્યમંત્રીએ કરી જાહેરાત, મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો કરાયો વધારો, પહેલી જાન્યુઆરી 2022થી ચૂકવાશે મોંઘવારી ભથ્થું, 1 જાન્યુ.થી અત્યાર સુધીનું ભથ્થું રોકડમાં ચૂકવાશે

Breaking News