ગુજરાત/ જામનગરમાં જીપ ચાલકે સર્જ્યો અકસ્માત ટાઉનહોલ પાસેના સીટી પોઈન્ટનો બનાવ જીપ ચાલકે અકસ્માતની હારમાળા સર્જી જીપચાલકે છ વાહનોનો કચ્ચરઘાણ બોલાવ્યો પાર્કિંગમાં રહેલા ટુ વ્હીલરોમાં પણ થયું નુકશાન અકસ્માત બાદ જીપચાલક કાર છોડી ફરાર સદનસીબે કોઈ જાનહાની નહિ

Breaking News