ગાંધીનગર/ અંબાજીના પદયાત્રીઓ માટે કેમ્પ ભાજપે અંબાજી જતા પદયાત્રીઓ માટે કેમ્પ શરૂ કર્યો મુખ્યમંત્રીએ પણ પદયાત્રીઓના ખબર અંતર પૂછ્યા યાત્રા શાંતિપૂર્ણ રીતે થાય તેવી શુભેચ્છા પાઠવી મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં 30 લાખ લોકો પગપાળા અંબાજી પહોંચશે ભાદરવી પૂનમે પહોંચશે મા અંબાના દરબારમાં

Breaking News