Surat/
સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત, કોરોનામાં વધુ પોલીસ કર્મીઓ સંક્રમિત, અધિક પોલીસ કમિશનર પ્રવીણ મલને કોરોના, અત્યાર સુધી કુલ 75 પોલીસ કર્મીઓને કોરોના, કોરોના સંક્રમણ વધતા પોલીસ તંત્ર ચિંતામાં
