કચ્છ/
ગૌચર અને જમીન દબાણ મામલે ધીંગાણું નખત્રાણા તાલુકાના તલ ગામે થયું ધીંગાણું દબાણ ખુલ્લું કરવાની અરજી કરનાર પર હુમલો ગૌચર જમીન માટે અરજી કરનાર 4 લોકો ઘવાયા
