Gujarat/
જામનગરમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો, ગઈકાલે લોકોના ઘરોમાં ઘુસ્યા હતા પાણી, ઘાંચીની ખડકી વિસ્તારમાં લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી, લોકોની ઘરવખરી સહિતના માલ સમાનમાં નુકશાની, જ્યાં સ્થળ ત્યાં જ જળ જેવી સ્થિતિ, મેઘરાજાએ વિરામ લેતા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઓસર્યું પાણી, મોડી રાત સુધી લોકોના ઘરોમાં ભરાયેલ રહ્યું હતું પાણી, સ્થાનિકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે સ્થળાંતર કરાયા
