કચ્છ/ ભુજના ભૂજોડી બ્રિજ પર રસ્તા રોકો આંદોલન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ રસ્તા પર ભૂજોડી ઓવરબ્રિજ પર ભ્રષ્ટાચારના આક્ષેપ વિવિધ હોદ્દેદારો ધરણામાં જોડાયા વિરોધ પ્રદર્શનમાં વાહન ચાલકોને કરાયું કેળા વિતરણ સમગ્ર આગેવાન તેમજ કાર્યકરોની પોલીસે કરી અટકાયત રસ્તા રોકો આંદોલનથી ટ્રાફિક જામના દ્રશ્યો

Breaking News