Gujarat/
અમદાવાદ:ટેન એકર મોલની ઓફિસ સીલ ઓફિસ ઉપરાંત બેઝમેન્ટ પણ કરાયું સીલ કુલ 573 એકમોમાં તંત્રએ તપાસ હાથ ધરી મચ્છરના ઉપદ્રવ મામલે 254 એકમોનો નોટીસ કુલ 3.39 લાખનો વહીવટી દંડ વસૂલાયો
