કચ્છ/ સાંસદ વિનોદ ચાવડા સામે ઈડીમાં ફરિયાદ ધીરજ રૂપાણી નામના વ્યક્તિએ કરી ફરિયાદ સાંસદ પાસે આવક કરતા વધારે સંપત્તિ હોવાનો આક્ષેપ સર્ચ ઓપરેશન કરી તપાસ કરવા ઇડીને કરી અરજી ખાણ ખનીજ, બાંધકામ, શિપિંગમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

Uncategorized