જમ્મુના સોપોરમાં આતંકીઓ છૂપાયા હોવાની જાણને લઈને સેના દ્વારા સર્ચ ઓપરેશન કરવામા આવ્યું હતું…જેમાં હથિયાર સાથે બે આતંકીઓને ઠાર કરવામા આવ્યા છે…જો કે હજૂ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત છે…પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સુરક્ષાબળોએ મંગળવાર રાતથી નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ…તો બીજી તરફ સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે મોડી રાત સુધી અથડામણ શરૂ રહેતા સેનાન દ્વારા બે આતંકીઓને ઠાર કરવામા આવ્યા છે….આ સર્ચ ઓપરેશનમાં સોપોર પોલીસ,એસઓજી અને સેનાના જવાનો દ્વારા જડબાતોડ જવાબ સાથે કાર્યવાહી કરવામા આવી હતી..તો આતંકીઓના અથડામણમાં માર્યા ગયેલ આતંકીઓ પાસેથી સેનાએ હથિયારો પણ કબ્જે કર્યા છે….
Not Set/
સેના દ્વારા સર્ચ ઓપરેશન કરવામા આવ્યું
જમ્મુના સોપોરમાં આતંકીઓ છૂપાયા હોવાની જાણને લઈને સેના દ્વારા સર્ચ ઓપરેશન કરવામા આવ્યું હતું…જેમાં હથિયાર સાથે બે આતંકીઓને ઠાર કરવામા આવ્યા છે…જો કે હજૂ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત છે…પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સુરક્ષાબળોએ મંગળવાર રાતથી નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ…તો બીજી તરફ સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે મોડી રાત સુધી અથડામણ […]
