21જુનના દિવસે દેશભરમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે… બુધવારે દેશભરમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…મહત્વનુ છે સ્વસ્થ મન બાદ જીવવાની કળા યોગથી શીખવા મળે છે…યોગ દુનિયાને જોડવાનું કામ કરી રહ્યું છે…. ઉલ્લેખનીય છે કે ભારતમાં ત્રણ વર્ષમાં યોગ શીખનાર લોકોની સંખ્યા વધી છે… ભારતમાં પણ યોગને શિક્ષણનો ઉપક્રમ બનાવાયો છે…. ફિટનેસ પણ વધુ વેલનેસનું યોગદાન હોય છે…. દેશના લોકોએ યોગને જીવનનો ભાગ બનાવ્યો છે……દેશભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવ… ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં લોકો દ્ધારા યોગ કાર્યક્રમ શરુ કરવામાં આવે તે પહેલા વરસાદ ચાલુ થયો હતો… જો કે લોકો દ્ધારા વરસાદમાં પણ યોગ કરવામાં આવ્યા….. મહત્વનુ છે કે યોગ દિવસની ઉજવણી આખા દેશભરમાં કરવામાં આવી હતી… આ ઉપરાંત અસમ, જયપુર અને ચંડીગઢમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી… આ રાજ્યોમાં લોકો દ્ધારા સવારે વહેલા ઉઠીને યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી… દેશના બધા રાજ્યોમાં બાળકો, વૃદ્ધો અને યુવનો બધા યોગ દિવસમાં જોડાયા હતા….
Not Set/
યોગ દિવસની ઉજવણી
21જુનના દિવસે દેશભરમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે… બુધવારે દેશભરમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…મહત્વનુ છે સ્વસ્થ મન બાદ જીવવાની કળા યોગથી શીખવા મળે છે…યોગ દુનિયાને જોડવાનું કામ કરી રહ્યું છે…. ઉલ્લેખનીય છે કે ભારતમાં ત્રણ વર્ષમાં યોગ શીખનાર લોકોની સંખ્યા વધી છે… ભારતમાં પણ યોગને શિક્ષણનો ઉપક્રમ બનાવાયો છે…. ફિટનેસ પણ વધુ […]
