મુંબઇ,
ગુરુવારના રોજ જમ્મુ કશમીરના પુલાવા ખાતે થયેલ આતંકી હુમલાએ દેશની તાકાતને હલાવી દીધી છે. આતંકી હુમલામા હમણા સુધી 44 જવાન શહીદ થઈ ચૂકયા છે અને અમૂક ઘાયલ છે. આતંકવાદ વિરુધ્ધ આખો દેશ એકત્ર થઈ ગયો છે ત્યારે બોલીવુડના સેલીબ્રીટી પણ આતંકીઓની આ કાયર હરકતની નિંદા કરી છે.
સર્જિકલ સ્ટ્રાઇકની સાચી ઘટના પર બની ફિલ્મ ઉરીમાં આર્મી જવાનની ભૂમિકા નિભાવતા વિક્કી કોશલે પણ ટેરર અટેકની નિંદા કરી છે અને કહયું છે કે આતંકી હુમલા વિશે જાણીને હુ ઘણો દુખી અને સદમામાં છું. જે જવાનો ઘાયલ છે તે જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી પાર્થના કરૂ છું.
દબંગ સલમાન ખાને પણ ટવીટ કરતા કહયું છે કે મારુ હદય આપણા પ્યારા દેશના જવાનો માટે અને એના પરિવાર માટે રડી રહયું છે જે જવાનોએ આપણા પરિવારની સુરક્ષા માટે પોતાના જાનની કુર્બાની આપી દીધી.
My heart goes out for the Jawans of our beloved country and their families who lost their lives as martyrs to save our families… #YouStandForIndia
— Salman Khan (@BeingSalmanKhan) February 14, 2019
મિસ્ટર પરફેકશન આમીર ખાને પણ ટેરર એટેક પર દુ:ખ વ્યકત કરતા ટવીટ કર્યું છે: પુલાવામાં થયેલ સીઆરપીએફ જવાનો પર થયેલ આતંકવાદીના હુમલા વિશે વાંચતા હું આઘાત અનુભવુ છે. આ ઘટના દુખનીય છે મને એ જવાનોના પરિવાર માટે લાગણી છે કે જેમને પોતાની જાતને ગુમાવ્યો છે.
https://twitter.com/aamir_khan/status/1096242618147602432
ઉરી ફિલ્મ ફેમ મોહિત રૈનાએ પણ હુમલાને ઘાતક બતાવ્યો અને લખ્યુ કે ભારતના બહાદુર છોકરાઓને શ્રધ્ધાંજલી. કયારે આતંકીને ખબર પડશે કે કોઈ સ્વતંત્ર નથી કારણકે કોઈ ગુલામીમાં નથી. આ તો અમુક મલિન ઇરાદા ધરાવતા સ્વાર્થી લોકોનો આ ખેલ છે.જે જીંદગી જાય છે તે જીંદગી જતી રહે છે.
Rest in Peace,brave sons of India. When will they realise there is no FREEDOM because there is no SLAVERY.Just being played by few self centered,greedy people with malicious intentions.Loss of life is just pure loss of life.Hope someday sense will prevail 🕯🕯🕯#Pulwama #sad
— mohit raina (@mohituraina) February 14, 2019
Watching Indian TV channels (barring a few) this evening was SICKENING! Agenda driven hashtags & stupid pointless blame games, over the dead bodies of our deceased soldiers. Just sick! #PulwamaTerrorAttack
— Swara Bhasker (@ReallySwara) February 14, 2019
Ummmm… u & ur country could start with doing something about the fact that a declared terror group Jaish-e-mohammad & its leader #MasoodAzhar are leading open lives and running regular operations in #Pakistan .. thanks! https://t.co/6sC4adUv65
— Swara Bhasker (@ReallySwara) February 14, 2019
Absolutely shocked by the attack in #Pulwama…Hate is NEVER the answer!!! Strength to the families of the martyred jawans and the CRPF soldiers injured in the attack.
— PRIYANKA (@priyankachopra) February 14, 2019
Disgusted at the cowardly terror attack on the #CRPF soldiers in #Pulwama – my sincere condolences to the families of our brave jawans. Saddened. Angry.
— Ranveer Singh (@RanveerOfficial) February 14, 2019
Shameful shocking reprehensible . Absolute act of cowardice. Perpetrators of this heinous crime cannot be be friends with people of Kashmir. We stand by the bereaved families.
— Rishi Kapoor (@chintskap) February 14, 2019
Deeply Saddened and so angry to know about the cowardly attack on @crpfindia convoy in #Pulwama. My heart goes out to the members of the family who have today lost a SON, a BROTHER, a HUSBAND or a FATHER. Prayers for the speedy recovery of the injured. 🙏🙏
— Anupam Kher (@AnupamPKher) February 14, 2019
Numb beyond belief at the dastardly terror attack on #CRPF soldiers in #Pulwama. May God give peace to their souls, and strength to their grieving families. Wishing the injured a speedy recovery. We can’t let this be forgotten.
— Akshay Kumar (@akshaykumar) February 14, 2019
