વડોદરા/ વડસરમાં તોફાની તત્વોનો આતંક ગણેશ વિસર્જન જોવા ગયેલ વ્યક્તિ પર હુમલો અજય ભાલીયા પર બુટલેગરોનો હુમલો શખ્સોએ ઘરમાં પણ તોડફોડ કરી હતી બુટલેગર અંગ્રેજી દારૂ વેચતો બુટલેગર હોવાની વાત શખ્સોએ અજયના પરિવારના સભ્યો પર પણ કર્યો હુમલો

Breaking News