ગુજરાત/ ગણપતિ વિસર્જન પહેલાનો વિડીયો વાયરલ ગણપતિ પંડાલમાં બાર ડાન્સરો સાથે ઠૂમકા બિયરની છોળો ઉડતી વીડિયોમાં નજરે આવી વિસર્જનની આગલી રાતનો વિડીયો હોવાનું અનુમાન તાયફાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બેગમપુરાની મપારા શેરીનો વિડીયો હોવાનું અનુમાન 3 બાર ડાન્સરને બોલાવવામાં આવી હતી મોડીરાત્રે 1 વાગ્યા બાદ ઉજવણીના નામે તમાશો

Breaking News