સુરત/
દુકાન ચલાવતા વેપારીને લૂંટી લેવાયો શહેરના પુણા વિસ્તારની ઘટના વેપારીને પૈસા આપવા જતા સમયે બની ઘટના 1 લાખ 96 હજારની લૂંટ કરી બે ઈસમ ફરાર વેપારીને ચપ્પુ મારી રોકડની લૂંટ કરવામાં આવી પર્વત ગામથી વેપારી કડોદરા જતો હતો વેપારી ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
