Gujarat/
ગુજરાતમાં વિચરતીજાતિ થશે ભાજપથી વિમુખ આજે કોબા-કમલમ ખાતે કેસરિયો ખેસ ઉતારશે વિધાનસભા ચૂંટણી સમયે વિચરતી જાતિની ચીમકી ગુજરાતમાં વિચરતીજાતિને પ્રતિનિધિત્વ મળતું નથી શિક્ષણ અને રોજગારમાં પણ થાય છે અન્યાય ગુજરાતમાં વિચરતી 40 જાતિની વસતી 1.25 કરોડ બપોરે 1.30 કલાકે કમલમ કાર્યાલય ખાતે કાર્યક્રમ
