સુરત/ તાપી એન્કલેવમાં સ્થાનિકોનો વિરોધ બિલ્ડીંગ બન્યાને 4 વર્ષ વીતવા છતાં પાર્કિંગ નહીં બિલ્ડરના કારણે સ્થાનિક રહીશોને હાલાકી બિલ્ડીંગમાં ફાયર સેફટીનો પણ અભાવ બિલ્ડરને વારંવાર રજુઆત કરવા છતાં ઉકેલ નહીં 152 ફ્લેટના રહીશો 4 વર્ષથી થઈ રહ્યા છે હેરાન

Breaking News