Gujarat/
અમદાવાદ: લીંબુના ભાવ આસમાને અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો લીંબુનો ભાવ 120 રૂપિયા કિલો થયો ગઈકાલ સુધી લીંબુના ભાવ 80 થી 100 કિલો હતો ધાણાનો ભાવ પણ 120 રૂપિયે કિલો પહોંચ્યો
