બનાસકાંઠા/ નેશનલ હાઇવે પર ત્રિપલ અકસ્માત ડીસા ભીલડી નેશનલ હાઇવે પર અકસ્માત ડમ્પર ચાલકે બાઈક અને રીક્ષાને લીધી અડફેટે બાઈક ચાલકને પહોંચી ગંભીર ઇજાઓ રીક્ષા ચાલકનો આબાદ બચાવ રોંગ સાઈડમાં આવતા ડમ્પરે સર્જ્યો અકસ્માત

Breaking News