અમદાવાદ/
સ્પીપામાં સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સનું આયોજન કેન્દ્રીય સિવિલ સેવાના અધિકારીઓ માટે આયોજન રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારની ખાસ હાજરી તાલીમમાં શૈક્ષણિક સત્ર અને શારીરિક તાલીમ પર ભાર 10 દિવસ હિમાલયન ટ્રેક, 1 સપ્તાહ વિલેજ વિઝિટ
