Gujarat/
બનાસકાંઠાની 9 બેઠક મામલે કોંગ્રેસ લેશે સેન્સ વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસની કવાયત મેદવારો માટે કોંગ્રેસ નેતાઓ સેન્સ લેશે વિરેન્દ્રસિંહ રાઠોડ ઉમેદવારો માટે સેન્સ લેશે પ્રભારી રઘુ શર્મા સહિત અન્ય નેતાઓ રહેશે ઉપસ્થિત
