Gujarat/
રાજકોટ: વધુ એક વિભાગના કર્મીઓ આંદોલનના માર્ગે મિશન મંગલમ યોજનાના કર્મીઓ આંદોલનના માર્ગે 25મી સપ્ટેમ્બરથી કરશે આંદોલન 26મી સપ્ટેમ્બરે કર્મચારીઓ કરશે હડતાલ 2011થી પડતર પ્રશ્નોના નિકાલ માટે આંદોલન ત્રણ વર્ષથી નથી વધ્યો પગાર અનેક વખત લેખિત અને મૌખિક રજુઆત કરાઇ વિવિધ માંગણીઓને લઈને કર્મચારીઓમાં રોષ 29મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે ઉગ્ર ધરણા
