Gujarat/
બનાસકાંઠામાં પશુ સહાય મામલો ડીસા રાધનપુર નેશનલ હાઇવે બ્લોક કર્યો માલગઢ પાસે નેશનલ હાઇવે બ્લોક ગૌ શાળાની ગાયો રોડ પર લાવી હાઇવે કર્યો બ્લોક રોડ બ્લોક કરતા વાહનચાલકો અટવાયા
