બજેટ 2023/
નાણામંત્રી આજે સંસદમાં બજેટ રજૂ કરશે, નિર્મલા સીતારામન બજેટ 11 વાગે રજૂ કરશે બજેટ, નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે, PM મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પાંચમું બજેટ, સામાન્ય બજેટની જેમ આ બજેટ પણ પેપરલેસ, બજેટ રજૂ થાય તે પહેલા દરેક ક્ષેત્રના લોકોને આશા