Not Set/
ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ, અરબી સમુદ્રમાં તૌકતૈ વાવાઝોડું થયું સક્રિય, આગામી 24 કલાકમાં વાવાઝોડું બનશે મજબુત, ગુજરાતનાં દરિયાકિનારા તરફ આગળ વધ્યું, દક્ષિણ-દક્ષિણ પૂર્વ વેરાવળથી 1010 કિમી દુર, 17મેએ ગુજરાતનાં દરિયાકિનારા નજીક પહોંચશે, માછીમારોને દરિયો ના ખેડવા અપાઇ સૂચના, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ કરશે પત્રકાર પરિષદ, મંતવ્ય ન્યૂઝ પર વાવાઝોડાની પળેપળની ખબર
