Gujarat/ ધ્રાંગધ્રા: દેવચરાડીમાં જૂથ અથડામણનો મામલો ફરજમાં બેદરકારી બદલ મહિલા PIની આંતરિક બદલી સુરેન્દ્રનગર મહિલા પોલીસ વિભાગમાં બદલી કરાઈ હિંસક અથડામણમાં યુવકની કરાઈ હતી હત્યા પરિવારજનો દ્વારા મૃતકની લાશને સ્વીકારવામાં આવી નથી

Breaking News