PM Modi/ PM મોદીના આજના દિવસના કાર્યક્રમ સવારે 11 વાગ્યે સુરત કાર્યક્રમ બપોરે 1.30 કલાકે પહોંચશે ભાવનગર એરપોર્ટ બપોરે 1.45 કલાકે રોડ શોનો પ્રારંભ બપોરે 2.30 કલાકે ભાવનગરમાં લોકાર્પણ,જાહેરસભા સાંજે 7.00 કલાકે નેશનલ ગેમ્સનો કરાવશે પ્રારંભ રાત્રે 9.00 કલાકે વાઈબ્રન્ટ નવરાત્રિમાં આપશે હાજરી

Breaking News