National/
યૂપી સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી ઓડિશા,બંગાળ,બિહારમાં પડી શકે વરસાદ ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી સીઝન પુરી છતાં ભારે વરસાદની સંભાવના હિમાચલ,યૂપી,ઉત્તરાખંડમાં પડી શકે વરસાદ હવામાન વિભાગ દ્વારા અપાઇ જાણકારી
