National/
યૂપીના ભદૌહીમાં દુર્ગાપંડાલમાં રાત્રે ભીષણ આગ ઘટનામાં બે બાળક સહિત કુલ ત્રણનાં મોત આરતી દરમિયાન લાગી હતી ભીષણ આગ ગંભીર રીતે દાઝેલા 64ને વારાણસી ખસેડાયા
