Gujarat/
ખેડાના માતર નજીક બે જૂથ વચ્ચે અથડામણ ઉઢેલા ગામમાં બે કોમ વચ્ચે અથડામણ સર્જાઇ ગરબા રમવા બાબતે બે કોમ વચ્ચે બબાલ થઇ હતી અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પોલીસે સ્થિતીને કાબૂમાં લીધી હાલમાં ઉઢેલા ગામમાં ભારેલા અગ્નિજેવી સ્થિતી
