Gujarat/ બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનનો ચોથો દિવસ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા બેટ દ્વારકા સતત ચાર દિવસથી પોલીસ બંદોબસ્ત એક લાખ વિસ હજાર ફૂટ જમીનો પરના દબાણો દૂર કરાયા સાડા ત્રણ કરોડની કિંમતની જમીનો પરના દબાણો કરાયા દૂર ગૌચર, ગામતળની જમીનો પર ખડકાયા છે ગેરકાયદેસર દબાણો

Breaking News