Gujarat/
સુરતમાં તહેવારો આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આરોગ્ય વિભાગએ 14 સ્થળો પર કર્યા દરોડો 14 જગ્યા પરથી ઘારીના 24 સેમ્પલ લીધા સેમ્પલને રિપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલાયા રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે
