Breaking News/ સતત બીજા દિવસે ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ આજે 30 જેટલા ખેડૂતોની કરી અટકાયત ગાંધીનગર જીલ્લામાંથી રોડ પસાર થવાથી ખેડૂતોનો વિરોધ જમીન જાય તો ખેડૂતોનુ ભરણ પોષણ શક્ય નથી 80% ખેડૂતો જમીન વિહોણા થવાનો દાવો ગઈકાલે પણ ગાંધીનગરમા કર્યા હતા ધરણા ગઈકાલે પોલીસે 70 જેટલા ખેડૂતોની કરી હતી અટકાયત

Breaking News