ગુજરાત/
સુરતઃ વકીલ મેહુલ બોધરા પર હુમલાનો મામલો આરોપી સાજન ભરવાડને મળ્યા શરતી જામીન આરોપી ને 1 વર્ષ માટે બે વિસ્તારમાં કર્યા તડીપાર સરથાણા-કામરેજ વિસ્તારમાં પ્રવેશવા પર પાબંધી હાઇકોર્ટે 10 હજારના શરતી જામીન પર કર્યો મુક્ત સુરત શહેરમાં પણ પ્રવેશવા પર પાબંધી ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી પ્રવેશવા પર પાબંધી
