ગુજરાત/
નવરાત્રી દરમિયાન કોંગ્રેસના મોટા નેતા આવી શકે ગુજરાત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવી શકે ગુજરાત માતાજીની આરાધનામાં નેતાઓ લઈ શકે છે ભાગ ગુ.પ્રદેશ કોંગ્રેસ દ્વારા નેતાઓના પ્રવાસનું આયોજન શહેરમાં રાહુલ, પ્રિયંકા ગાંધી ગરબામાં જોડાઈ તેવું આયોજન
