Gujarat/
ક્ચ્છ ચૂંટણી પહેલા ભાજપની થઈ જીત, ભુજના વોર્ડનં.9માં ભાજપના બે મહિલા ઉમેદવારની જીત, કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ન ભરતા ભાજપની બિનહરીફ જીત, તાલુકા પંચાયતમાં સરાડા બેઠક પર બિનહરીફ જીત, ફોર્મ ચકાસણી બાદ તંત્ર દ્વારા સતાવાર જાહેરાત કરાશે
