ગુજરાત/
વડોદરા:M.S યુનિ.દારૂ ચિકનની મહેફીલનો મામલો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં થઇ હતી પાર્ટી દારૂ ચિકનની પાર્ટી કરતા વિદ્યાર્થીઓને કરાયા સસ્પેન્ડ પાર્ટી કરનારા વિદ્યાર્થીઓ આગામી એક પરીક્ષા આપી શકશે નહીં છ મહિના વિદ્યાર્થીઓને પ્રોબેશન પિરિયડ પર રાખવામાં આવશે
