assembly-elections-2022/
2022 વિધાનસભા ચૂંટણી સમયે કાઠી ક્ષત્રીય સમાજ આવ્યો મેદાને સૌરાષ્ટ્રમાં કાઠી સમાજને ટિકિટ આપવા કરી માગ ભાજપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને પત્ર લખી કરી રજૂઆત ધારી,બોટાદ, રાજુલા,ચોટીલા બેઠક પર કરી માગ બેઠકો ઉપર કાઠી ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ હોવાનો દાવો
